पूरा नाम | माँ मोगल |
---|---|
माता पिता का नाम | पिता-देवसुरभा घांघणीया, |
जन्म व जन्म स्थान | जन्म आसो नी अजवाळी सातम, जन्म स्थान- ओखा विस्तार का भीमराणा गांव |
स्वधामगमन | |
विविध | |
माँ मोगल – चारणों की घांघणीया शाखा में जन्म हुआ। पिता-देवसुरभा घांघणीया, जन्म स्थान- ओखा विस्तार का भीमराणा गांव। | |
जीवन परिचय | |
◆आसो सूद तेरस ऐटले आईश्री मोगल मांना थडानो प्रागट्य दिवस. ज्यारे मिठापुर के भिमराणा ओखा ना चारणो ने मोगल नो थडो कई जग्याये छे ते खबर नोहती त्यारे… ओखा धरा ने उजाळवा ई दोहा ना चरण ने आशरे थडे दरशन करवा हारिज वाळा नारणदान झुला अने राफु थी शंकरदान लांबा गयेल पण त्यांतो बावळ नी झाडीयुं हती. नजीक ना नेहडे पातरामल नामे अगरवचा चारण ने त्यां रही थडो गोतवा मथामण करी पण थडो मळे नई..सांजे पाछा पात्रामल ने त्यां आव्या. त्यां एक अज्याणा जणे आविने पुछ्युं आ मेमान कोंण छे अने शुं गोते छे ? दुधमलीयो चारण पात्रामल खिजाणो अने बोल्यो के तारे शुं जोवानु ? त्यारे ई अजाण्यो जण बोल्यो के ई जे गोते छे ए हुं सवारे गोती आपीश मने खबर छे ई क्यां छे. बिजा दिवसे सवारे पेलो अजांण्यो माणह आव्यो. बधा तेनी साथे गया… हाल ज्यां मोगल मंदिर छे त्यां कांटाळा बावळ नी झाडी हती तेना सामु आंगळी करी ने बताव्युं के त्यां छे…चारण पात्रामल अगरवचा, हारीज वाळा नारणदान झुला अने राफु वाळा शंकरदान लांबा त्रणेये ते झाडीमां जई ने सोध्युं तो त्यां माताजी ना सिंदुरिया वर्ण ना पत्थरो ना दर्शन थया…पण ते वखते त्यां आ त्रणज जण हता….ई थडो बतावनार मांणस त्यां नोहतो ..कोंण हसे ने क्यां गयो ते खबर नथी…. डुबत चारण जग दधी, बांय ग्रही तें बाई ई.स.1195 थी 1200 आसपास राजकोट थी त्रिसेक किलोमिटर दुरी ना पिपळीया गामे देवसुर घांघणीया तेमना पत्नी राजलबा वाचा अने बेन चोराई मां अने परिवार सह रेहता..ज्यां पोतानी एकदी हाजरी नई अने तुर्कोये घण वाळ्युं..चोराई मां सहिद थयां….देवसुर घांघणीया नो रेंणाक बदलायो ने भिमरांणे थीयो..ज्यां मोगल नो जन्म…अने नेचडा ना नेस..एटले हाल ना गोरवियाळी मां आई ना लग्न…जगदंबा रोंणबाई मोगल ना दिकरी..सोडचंद्र दिकरो.. भगवती सेंणबाई मां ना पिता वेदो चारण पण आई मोगल ना प्रपौत्र .. ~~चारण कविश्री जोगीदानभाई गढवी (चडीया) |
ચારણ કુળજ નહીં પરંતુ મોગલ માં અઢારે વરણની
મોગલ માં તુ ધીમો ધણી, મોગલ માને બાપ
માડિ તાજા, હાજા હૌને રાખજે બધો છે મોગલ માંનો પ્રતાપ
આઈ મોગલ – આઈ મોગલ વાંધિયા શાખાના ચારણ કુળમાં જન્મેલાં. એમનાં લગ્ન નરા શાખા ની પેટા શાખા નેચડાઓમાં થએલાં હતાં. હાલે ભેંસાણ તાલુકાનું ગોરવીઆળી ગામ છે ત્યાં એ વખતે ગીર હતી. એ ગીરમાં તે નેશમાં રહેતાં, માલઢોર ખૂબ રાખતાં. દિલનાં બહુ ઉદાર, પ્રેમાળ સ્વભાવનાં હતાં. એમના પુત્રનું નામ સોડચંદ્ર હતું. એ સોડચંદ્ર પણ વાંધિયા શાખાના ચારણોમાં પરણેલાં (તેમનાં ધર્મ પત્નિ આઈ ગોરવી વાંધિયાણીનું વૃત્તાંત હવે પછી આપવામાં આવશે) એ સોડચંદ્રના પુત્ર ભાણસુર અને તેના વેદો જેમનાં પ્રતાપી પુત્રી આઈ શેણબાઈ. એ વેદાના મેપો, તેના જશો અને જશાના રવિસુર જે આઈ નાગબાઈના પતિ હતા. એ નેચડા – ગોરવીઆળા કુળમાં કુલ ચાર આઈઓ થયાં. તેમાં ત્રણ એ કુળમાં પરણીને આવેલાં – પ્રથમ આઈ મોગલ તે સેડચંદ્ર ગોરવીઆળાનાં મા. બીજાં સોડચંદ્ર ગોરવીઆળાનાં ધર્મ પત્નિ આઈ ગોરવી વાંધિથાણી, ત્રીજાં એ કુળનાં પુત્રી આઈ શેણબાઈ (વેદા ગોરવીઆળાનાં પુત્રી) અને ચોથાં આઈ નાગબાઈ જે વૈદા ગોરવીઆળાના પ્રપૌત્ર રવિસુર ગોરવીઆળાને પરણેલાં.
આઈ મોગલ આઈ ગોરવીના સાસુ અને ઉપર કહ્યું તેમ સોડચંદ્ર ગોરવીઅડળાનાં માતા હતાં. તેઓ મહાપ્રતાપી ચમત્કારી હતાં. એમની માન્યતા ખૂબ વ્યાપક છે. ચારણો તથા રાજપૂતો સિવાય બીજી અનેક જાતિના લોકોમાં પણ આઈ મોગલ કુળદેવી તરિકે પૂજાય છે. ગુજરાતમાં અમદાવાદ, ખેડા, વડોદરા વગેરે જિલ્લાઓમાં સ્થળે સ્થળે આઈ મોગલનાં પૂજન ભજન થાય છે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ આઈ મેગલની પૂજા થાય છે. કોઠના ચહુવાણો તથા રાણેસરના ચારણોમાં આઈ મોગલની પૂજા માન્યતા ખૂબ છે. વડોદરા ખંડેરાવ ગાયકવાડના તથા દેવગઢ બારિયાના રાજ્ય કુટુંબના માનનીય કવિવર ભક્ત શ્રી કાનદાસજી મહેડુ આઈ મોગલના ઉપાસક હતા. એમનાં સુપુત્રી સ્વ. રૂપાળીબા જે રાણેસર પરણાવેલાં તે ઉચ્ચ દરજ્જાનાં કવિયિત્રી અને આઈ મોગલનાં એક નિષ્ઠ ઉપાસક હતાં. એમણે આઈ મોગલની અનેક ચરજો, ગરબા, ગરબીઓ વગેરે લખ્યાં છે. આઈ મોગલની બીજી અનેક સ્તુતિઓ, ચરજો અનેક ચારણોએ લખેલી છે.
આઈ મોગલની એક ચરજ પૂ. આઈમા શ્રી સોનબાઈમા ગાતાં તેની પહેલી લીટી મને યાદ આવે છે કે “મોગલ તૂઠે નવે નિધ્યું મળે, હો મા વાય નહીં ઊનો વા, હો મા !”
ઘનશ્યામગીરી બાપુ
माँ मोगल से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-
.