Search
Close this search box.
Welcome to चारण शक्ति
Search
Close this search box.

माँ बहुचराजी

माँ बहुचराजी

पूरा नामबेचराजी माँ
माता पिता का नाम

बेचराजी माँ के पिता बापल देथा चारण ओर माता देवल आई सिहढायच है,

जन्म व जन्म स्थानराजस्थान के मारवाड रियासत मे स्थित माडवा गाँव में चैत्र शुक्ल पूनम के दिन देवीओ बुटभवानी माता, बलाड माता, बेचराजी और बालवी माता ने अवतार धारण किया।
स्वधामगमन
 
विविध
बेचराजी माँ का मंदिर बहुचराजी शहर, जिल्ला महेसाणा गुजरात, भारत में स्थित है। यह अहमदाबाद से 110 किलोमीटर और महेसाणा से 35 कि.मी. की दूरी पर स्थित है।

 जीवन परिचय

આઈ બેચરાજી – આઈ બેચરાજી ઉપર આઈ દેવલ ભલીઆઈના વૃત્તાંતમાં જણાવ્યા મુજબ તેમનાં છ પુત્રીઓ – માંથી પ્રથમનાં ત્રણ પુત્રીઓ (1) બેચરાજી (૨) બૂટજી (બુદ્ધિ બાઈ) તથા (૩) બલ્લાળજી – સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. તેમનાં મંદિરો – દેવસ્થાનો છે અને પૂજાય છે. એ ત્રણે બહેનો એક વખત ચારણ યાત્રીઓના સંઘ સાથે યાત્રા અર્થે ગુજરાતમાં આવેલાં. હાલના મહેસાણા જિલ્લાના શખલપુર ગામ પાસેનો પ્રદેશ તે વખતે ઘાટીઝાડીવાળો – જંગલવાળો હતો. અને બારૈયાઓ, કોળીઓ તેમજ બીજા અનેક લુટારાઓ ત્યાંથી આવતાં જતાં મુસાફરોને લૂટી લેતા. આઈ બેચરાજી તથા તેમના સંઘવાળાઓને એમણે ઘેરી લીધા અને ચારણોએ તેમનેો સામનો કરતાં મોટો ઝગડો થયો. અનેક ચારણો કામ આવ્યા. તે વખતે આઈ બેચરાજી પોતે મોખરે આવ્યાં. યોગાઅગ્નિ પ્રગટાવી લૂંટારાઓને ભસ્મ કર્યા તેવી વાત પ્રસિદ્ધ છે. ત્યારપછી એ પ્રદેશમાંથી લૂંટફાટ મિટાવવા માટે તથા ત્યાંની પ્રજામાં ધર્માચાર ફેલાવવા માટે આઈ બેચરાજીએ ત્યાંજ નિવાસ કર્યો અને પોતાનાં ઈષ્ટદેવી આઈ હિંગળાજની સ્થાપના કરી તેમનું પૂજન ચાલુ કર્યું. તથા ખૂબ પ્રયાસ કરીને લૂંટારાઓને મળીને તેમને સરસ્તે ચડાવ્યા અને સર્વત્ર સુખ શાંતિ અને ધર્મ ભાવના ફેલાવી.

તેઓએ આજીવન બ્રહ્મચર્યવ્રત પાળેલું, પરણેલાં નહિ. કાળક્રમે એમનો દેહ વિલય થતાં ત્યાં એમનું સ્થાનક બન્યું અને તેની પ્રતિષ્ઠા ખૂબ ફેલાણી. પાછળથી વડોદરા ગાયકવાડ સરકાર તરફથી આઈ બેચરાજીના સ્થાનકમાં તેમનું મોટું મંદિર બંધાયું છે. અને ધર્મશાળાઓ અને બીજાં મકાનો પણ થયાં છે. આઈ બેચરાજીની જાત્રાએ હજારો માણસો આવે છે, એટલે દુકાનો વગેરે થઈ છે. અને આસપાસ મોટા કરબા જેવું શહેર ગામ વસી ગયું છે. ગુજરાતમાં પૂજાતાં માતાજીઓમાં આઈ- બેચરાજી, અંબાજી, ભદ્રકાળી, આઈ આવડ (આશાપુરા) તથા આઈ ખોડિયારએ પાંચ માતાજીઓનાં ધામો વિશેષ મહત્ત્વનાં મનાય છે. આઈ બેચરાજીના દર્શને દરરોજ સેંકડો હજારો યાત્રાળુઓ આવે છે. દર પૂનમે ત્યાં મોટો મેળો ભરાય છે. ઉપરાંત ત્યાં મોટા યજ્ઞ યાગો અને ચંડીપાઠ વગેરેનાં પુરશ્ચરણો પણ થતાં રહે છે.

આઈનું નામ બેચરાજી હોવા છતાં પાછળથી તેમને બહુચરાજી કહેવાની પરિપાટી કેટલાકે ચાલુ કરી અને વલ્લભ મેવાડાએ તેને પોતાના ગરબાઓમાં વણી લીધી, જેમાં તેમને બહુચરી, બહુચર-બાળા વગેરે સંબોધન અપાયાં છે. પણ તેમનું ખરૂં નામ બેચરાજી છે અને બહુચરાજી નહિ. વિશેષમાં બેચરાજી ચારણ પુત્રી હતાં, છતાં તેમના બહુચર નામના સમર્થ કોએ તેમને આદિ શક્તિ તરીકે વર્ણવી તેની ખૂબ પ્રસિદ્ધિ કરીને જન માનસમાં મોટી ભ્રામકતા ઊભી કરી છે. પણ સાચી હકીક્ત ઉપર પ્રમાણે છે. તે સૌ જાણે અને આઈ બેચરાજીને તેમના ખરા બેચરાજીના નામે સંબોધે અને બહુચરાજી એવા ખોટા નામે નહિ, એમ ખાસ વિનંતિ છે.

આઈ બેચરાજીના અનેક પરચાઓની વાતો પ્રચલિત છે. આઈના મંદિરની બાજુમાં માન સરોવર નામે કુંડ-તળાવ છે. તેના પાણીમાં સ્નાન કરવાથી નારીમાંથી (સ્ત્રીમાંથી) નર (પુરૂષ) બનવાની તથા ઘોડી- માંથી ઘોડો બની ગયાની વાત લોક જીભે રમતી રહી છે. આઈ બેચરાજીનું વાહન કૂકડો મનાય છે. બેચરાજીના સ્થાનકના કૂકડાઓને મુગલ લશ્કરવાળાઓએ મારી ખાવાથી તેમને પેટદર્દ થઈ અંદરથી કૂકડા બોલવા લાગ્યાની વાર્તા પણ ખૂબ પ્રસિદ્ધ છે. આઈ બેચરાજી અંગે શ્રી નરૂજી કવિયા રચિત ‘જગદ’ બારા પવાડા’ના ચિત્ત ઈલોલ ગીતમાં નીચે મુજબ એક ચરણ છે.

મુસલમાનાં પકડ મુરઘા, ખાય ગ્યા હરખાય,
તિકે બોલ્યા પોહર તિડકે, મ્લેચ્છ પેઢાં માંય.
તો બતલાયજી બતલાય, વાને બેચરા લીલાય-૧.

આઈ બેચરાજીનાં અનેક કાવ્યો, સ્તુતિઓ, ગરબાઓ જન સમાજમાં ખૂબ ગવાય છે. વલ્લભ મેવાડા નામના કવિએ તેમના ચોકબંધ ગરબાઓમાં આઈ બેચરાજીનાં ગુણગાન ગાયાં છે. ચારણોએ પણ આઈ બેચરાજીનાં ગુણગાન તથા રાસના અનેક છેદો રચ્યા છે. અને નવરાત્રિના ઉત્સવોમાં ગુજરાતમાં ગામોગામ આઈ બેચરાજીના ગરબાઓ, ગવાતા હોય છે. નવરાત્રિ પ્રસંગે ત્યાં મોટા ઉત્સવો યોજાય છે. ધામધૂમ થાય છે. આઈ બેચરાજીના ધામનું ટ્રસ્ટ રજીસ્ટર થએલું છે.

~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक)

.

चारण देवी बहुचरा माता

देवी बहुचरा का जन्म पिता – बापलदान चारण एवम माता श्री देवल माँ के घर चारण कुल की देथा शाखा में हुआ था

सिंध ‘ पाकिस्तान में चारणो की जागीर – “खारोडा” में हिंगलाज के उपासक बापलदान चारण को देवी हिंगलाज ने दर्शन देकर आदेश दिया की चारण भलोजी सिहढायच चारण की पुत्री देवल मेरा अंशावतार है जिससे तुम्हारा विवाह होगा
देवी हिंगलाज की आज्ञानुसार बापलदान ओर श्री देवल जी का विवाह सम्पन्न हुआ ।
(अमरकोट (पाकिस्तान) के सोढा राजपरिवार की देवल माता “खारोडाराय ” में अटूट आस्था है)

गढ़वी बापलदान जी और देवल माँ के घर 6 पुत्रियों ओर 3 पुत्रो ने जन्म लिया

1) बूट माँ (बूट भवानी)
2) बलाड माँ (बलाल )
3) बहुचर माँ
4) जेतबाई
5) बालवी माँ (बाजरी बाई)
6) मानश्री बाई
एवम 3 भाई
1) देवीदास जी 2) खिडोजी 3) मेहपो जी

सोरठ में बापलदान जी ने बापलका गाँव बसाया जिसका कार्यभार पुत्र खिडोजी देखते थे एवम सभी देवी स्वरूप पुत्रियां श्री #देवल माता की सेवा करती 141 की उम्र में देवल माता ने देह त्याग दिया उस समय बहुचरा माता की उम्र तकरीबन 100 वर्ष थी
सभी बहने देव दर्शन करने निकल गई सभी बहनों ने
मामड़िया चारण की पुत्री देवी खोडियार के वराणा में दर्शन किये ओर काफ़िला आगे बढ़ता गया
तभी बीच रास्ते में एक खूंखार डाकू बपैया ( बरैया ) ने काफिले पर हमला कर दिया। सभी चारण बहने अपनी पूरी हिम्मत से इस हमले का जवाब देने लगे लेकिन इनकी संख्या कम होने की वजह से डाकू लोग इन पर हावी होने लगे।

इस समय देवी बहुचरा अपनी बहनों के साथ आत्म बलिदान देने के लिये उठ खड़ी हुई। उन्होंने अपने स्तन काट डाले और डाकू बपैया को शाप दे दिया। शाप की वजह से डाकू नपुंसक हो गया

डाकू देवी बहुचरा से माफी मांगने लगा तब इस शाप से मुक्त होने के लिए उसे एक महिला की तरह सज – संवर कर और महिला के हाव भाव करके माँ को प्रसन्न करना पड़ा।

माँ का वाहन एक मुर्गा है जो कि बेगुनाही का प्रतीक है।
बहुचरा माता कुक्‍कुट यानी मुर्गे की सवारी करती हैं। उनकी सवारी को लेकर एक प्रचलित दंतकथा है की
एक बार अल्लाउद्दीन द्वितीय जब पाटण को जीतकर इस मंदिर को तोड़ने के लिए सेना के साथ पहुंचा तब वहां देवी के वाहन मुर्गे विचरण कर रहे थे। उसके सैनिकों ने उन मुर्गों को पकड़कर खा लिया, लेकिन एक मुर्गा बचा रह गया। सुबह जब उसने बांग देना शुरू किया, तो सैनिकों के पेट के अंदर बैठे मुर्गे भी बांग देने लगे और पेट फाड़कर बाहर आने लगे। यह देखकर अल्लाउद्दीन सहित सभी सिपाही बिना मंदिर तोड़े भाग खड़े हुए।

एक पौराणिक कथानुसार गुजरात में एक नि:संतान राजा ने संतान प्राप्ति के लिए बहुचरा माता की आराधना की। मां ने प्रसन्‍न होकर उन्‍हें पुत्र प्राप्ति का आशीर्वाद दिया। राजा के घर पुत्र हुआ, उसका नाम जेथो रखा गया लेकिन वह नपुंसक निकला। एक दिन बहुचरा माता उसके सपने में आईं और उसे गुप्‍तांग समर्पित करके मुक्ति के मार्ग में आगे बढ़ने को कहा। राजकुमार ने ऐसा ही किया और देवी का उपासक बन गया। माना जाता है इस घटना के बाद से ही सभी किन्‍नरों ने बहुचरा माता को अपनी कुलदेवी मानकर उनकी उपासना शुरू कर दी।

चारण देवी बहुचर का मंदिर मेहसाणा से 38 किमी दूर स्थित है। हवाई मार्ग के द्वारा अहमदाबाद पहुंचकर आप सड़क के रास्‍ते से यहां आ सकते हैं।

प्रेषित – दिग्विजयसिंह आसिया (दुर्गाखेड़ा)

.

माँ बहुचराजी से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-

  •  

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति

Call Us Now

चारण शक्ति