चारण शक्ति

Welcome to चारण शक्ति

माँ वरवड़ी – पहला

माँ वरवड़ी – पहला

माँ वरवड़ी – पहला का जीवन परिचय

 

पूरा नाम माँ वरवड़ी
माता पिता का नाम पिता का नाम चंखडोजी गोखरू
जन्म व जन्म स्थान આઈ વરવડીનો જન્મ સં. ૧૦૭૭ લગભગ થએલો. એમનું જન્મસ્થાન કચ્છ-વાગડના ભચાઉ તાલુકાના ખોડાસર ગામમાં.
स्वधामगमन
विविध
આઈ વરવડીનાં લગ્ન ઝાલાવાડમાં રણની ટીકર પાસે આવેલ ગામ ખોડના મારૂ (દેથા) શાખાના ચારણામાં થએલાં. આઈના સ્વસુરપક્ષવાળા પણ મોટા વેપારી પોઠોનો ધંધો કરનારા એ જમનાના લક્ષાધિપતિ ખૂબ સમૃદ્ધિવાળા હતા. આઈ વરવડીનું પરિણિત જીવન ખોડમાં વ્યતીત થએલું.

माँ वरवड़ी से संबधित अधिक जानकारी के लिए –

यहां क्लिक करें – Click hare
error: Content is protected !!
चारण शक्ति