पूरा नाम | माँ वरवड़ी |
---|---|
माता पिता का नाम | पिता का नाम चंखडोजी गोखरू |
जन्म व जन्म स्थान | આઈ વરવડીનો જન્મ સં. ૧૦૭૭ લગભગ થએલો. એમનું જન્મસ્થાન કચ્છ-વાગડના ભચાઉ તાલુકાના ખોડાસર ગામમાં. |
स्वधामगमन | |
विविध | |
આઈ વરવડીનાં લગ્ન ઝાલાવાડમાં રણની ટીકર પાસે આવેલ ગામ ખોડના મારૂ (દેથા) શાખાના ચારણામાં થએલાં. આઈના સ્વસુરપક્ષવાળા પણ મોટા વેપારી પોઠોનો ધંધો કરનારા એ જમનાના લક્ષાધિપતિ ખૂબ સમૃદ્ધિવાળા હતા. આઈ વરવડીનું પરિણિત જીવન ખોડમાં વ્યતીત થએલું. | |
माँ वरवड़ी से संबधित अधिक जानकारी के लिए – |
|
यहां क्लिक करें – Click hare |