चारण शक्ति

Welcome to चारण शक्ति

मां पूरबाई लांगड़ीयाणी

मां पूरबाई लांगड़ीयाणी

मां पूरबाई लांगड़ीयाणी का जीवन परिचय

 

पूरा नाम આઈ પૂરભાઈ લાંગડીયાણી (પાતાવાળાં)
माता पिता का नाम પિતાનું નામ ભાભાભાઈ અજાભાઈ લાંગડીયા, આઈનાં માતાનું નામ મીણબાઈ જે દ્વારકા પાસે આરભંડાના ગઢવી જીવણભાઈ ભુવાનાં પુત્રી હતાં.
जन्म व जन्म स्थान તેમનો જન્મ સવંત ૧૬૦૦ લગભગ થયો હોવાનું જણાય છે. બાંટવા પાસેના ગામ મીતીના વતની.
स्वधामगमन
આઈ પૂરબાઈ સંવત ૧૬૬૨ લગભગ પોતાના પતિ વીરા મોડ પાછળ પાતા મુકાએ સતી થયાં.
विविध
આઈ પૂરબાઈનાં લગ્ન ગામ પાતાના ગઢવી વીરાભાઈ આલાભાઈ મોડ સાથે થએલાં,

माँ पूरबाई से संबधित अधिक जानकारी के लिए –

यहां क्लिक करें
error: Content is protected !!
चारण शक्ति