पूरा नाम | આઈ પૂરભાઈ લાંગડીયાણી (પાતાવાળાં) |
---|---|
माता पिता का नाम | પિતાનું નામ ભાભાભાઈ અજાભાઈ લાંગડીયા, આઈનાં માતાનું નામ મીણબાઈ જે દ્વારકા પાસે આરભંડાના ગઢવી જીવણભાઈ ભુવાનાં પુત્રી હતાં. |
जन्म व जन्म स्थान | તેમનો જન્મ સવંત ૧૬૦૦ લગભગ થયો હોવાનું જણાય છે. બાંટવા પાસેના ગામ મીતીના વતની. |
स्वधामगमन | |
આઈ પૂરબાઈ સંવત ૧૬૬૨ લગભગ પોતાના પતિ વીરા મોડ પાછળ પાતા મુકાએ સતી થયાં. | |
विविध | |
આઈ પૂરબાઈનાં લગ્ન ગામ પાતાના ગઢવી વીરાભાઈ આલાભાઈ મોડ સાથે થએલાં, | |
माँ पूरबाई से संबधित अधिक जानकारी के लिए – |
|
यहां क्लिक करें |