चारण शक्ति

Welcome to चारण शक्ति

माँ वानुमा मोरझर – कच्छ

माँ वानुमा मोरझर – कच्छ

माँ वानुमा मोरझर – कच्छ का जीवन परिचय

 

पूरा नाम भगवती आई श्री वानुमा मोरझर कच्छ
माता पिता का नाम પિતાશ્રીનું નામ ખોડીદાન તે ઝીબા શાખાના ચારણ હતા. તેમના માતૃશ્રીનું નામ પૂરબાઈમાં જેઓ વરસડા શાખાના હતા.
जन्म व जन्म स्थान सं. 1712 में कच्छ जिले के खंडिर विस्तार के वावड़ी गाँव मे खोड़ीदान के घर आई माँ का जन्म।
स्वधामगमन
મોરઝર ગામની પશ્ચિમે પાદરમાં આવેલી ટેકરી પર ઉગતી પ્રભાતે પૂર્વાભિમુખ પદ્માસનવાળી આઈશ્રી ચિતા પર બિરાજ્યા. ચરજુ-સાવળો ગવાવા લાગી. અગર ગુગળના ધુપ પ્રગટાવવામાં આવ્યા. ‘જય વાનુમા જ્ય પાંબામા જય ઝીબીમાના ગગનભેદી ઘોષો થવા લાગ્યા. સુર્યનારાયણે પૂર્વ દિશામાં પ્રથમ કિરણ રૂપે પ્રગટ થયા. આઈમાએ ધ્યાનમાં આંખો બંધ કરી થોડીવાર પછી આંખ સહજે ખોલી ભાસ્કર દેવને વંદન કર્યુ. સુર્યકિરણોએ ચિતાનો સ્પર્શ કર્યો ત્યાં સ્વયં અગ્નિદેવ પ્રગટ થયા. મોરઝર અને ચારણોની આન, બાન અને શાન વધારી આ મહાજ્યોત જ્યોતમાં મળી ગઈ. દિવસ હતો વિ.સં. ૧૭૭૨ વૈશાખ સુદ – ૧૩ ગુરુવારનો. આ ધટના ને ત્રણસો પાંચ (૩૦૫) વર્ષ થયા.
विविध
આઇશ્રી ને ચાર ભાઈઓ હતા જેના નામ સાંગોજી, રાણોજી, ખેંગારજી તેમજ રાજધર તથા વરજુબાઇ દેવલબાઈ નામે બે બહેનો હતી.

આઈશ્રીના પતિ મેકરણજી સુરતાણીયા વિ.સં. ૧૭૬૦ ની આસપાસ સ્વર્ગવાસી થયા.

भगवती आई श्री वानुमा मोरझर कच्छ संबधित अधिक जानकारी के लिए –

यहां क्लिक करें – Click hare
error: Content is protected !!
चारण शक्ति